૧. પ્રથમ પુત્રના ચીર ઉતારતી વખતે ઃ ૨।। પાટી (૨.૫ કિલો) લાપશી અથવા શીરો, ૧ પાટી (૧ કિલો) તલપીંઢો, ૧ પવાલો ગુગરી (૨૫૦ ગ્રામ જુવાર). તુંબડી તથા ગુંદાલા ગામે એમ બન્ને જગ્યા ઉપર કરવા. સવાપાશેર ગોળ અને ઘીની સાતવાટી ભરવી તથા ચગ તુંબડી સ્થાને મુકવી અને મુંડન ગુંદાલા સ્થાને કરવું.
નોંધ : તુંબડીમાં માતાજીના સ્થાને બાલકા/બાલકીના ચીરજુઆર પુરા કરવાના સંજોગ ન હોય તો સર સામાનના પૈસા પૂરા કાઢવા અને પ્રસાદ પૂરતા રાંધી રૂા. ૨૧/– દંડ ભરીને બાકીના પૈસા જીવદયામાં વાપરવા.
ગુગરી રાંધીને માતાજીને જુઆરીને ગૌમાતાને ખવડાવવી.

૨. પ્રથમ પુત્રીના ચીર ઉતારતી વખતે : ચીરજુઆર તુંબડી સ્થાને કરવા. ૨।। પાટી (૨.૫ કિલો) લાપશી અથવા શીરો, ૧ પાટી (૧ કિલો) તલપીંઢો, ૧૫વાલો ગુગરી (૨૫૦ ગ્રામ જુવાર), સવા પાશેર ગોળ ને ઘીની સાતવાટી ભરવી. (૨૫૦ ગ્રામ ગોળ ને ૧૦૦ ગ્રામ ઘી)

૩. બીજા પુત્ર – પુત્રીના ચીર ઉતારતી વખતે : ચીરજુઆર તુંબડી સ્થાને કરવા. ૧/પાટી (૧.૨૫ કિલો) લાપશી અથવા શીરો, ૰ll પાટી (૧૨ કિલો) તલપીંઢો, પવાલો ગુગરી (૧૨૫ ગ્રામ) જુવાર, સવા પાશેર ગોળ ને ઘીની સાતવાટી ભરવી. (૨૫૦ ગ્રામ ગોળ ને ૧૦૦ ગ્રામ ઘી) નોંધ : બાળકીના જુઆર મુંબઈમાં માતાજી તેડાવ્યા હોય ત્યારે મુંબઈમાં કરી શકાય છે.

૪. પ્રથમ પુત્ર – પુત્રીના લગ્ન પ્રસંગે : ૨રી પાટી (૨.૫ કિલો) લાપશી અથવા શીરો, ૧ પાટી (૧ કિલો) તલપીંઢો, ૧ પવાલો ગુગરી (૧૨૫
ગ્રામ) જુવાર)

૫. બીજા પુત્ર – પુત્રીના લગ્ન પ્રસંગે : ૧। પાટી (૧.૨૫ કિલો) લાપશી અથવા શીરો, ૦।। પાટી (૧/૨ કિલો) તલપીંઢો, ના પવાલો ગુગરી
(૧૨૫ ગ્રામ જુવાર)

૬. લગ્નપ્રસંગો માટે ખાસ નોંધ :
લગ્ન પ્રસંગે માતાજી દેશમાંથી લાવવા માટે ૬ ઝીણી અને એક લસાની પથારી અને એક સફેદ કપડાની ઝીણી ખેતરપાળ દાદા માટે
અને એક સફેદ પથારી સાથે મીઠાઈ લઈ જવી (ખાલી હાથે જવું નહીં).
• ઝીણી, બાંધણીના બંધની લેવી (પ્રિંટેડ નહીં) એક ઝીણી માટે ૮” × ૮' નું કાપડ લેવું.

પૂજય કુળદેવી શ્રી સચ્ચા માતાજીને નમતા

બીઆ

દુખતા ભાવિકોની

જુઆર વિધિ

- • *?

૧. દિવાળીના વાર્ષિક જુઆર : દિવાળીના જુઆર દિવાળી, કાર્તિક પુનમ અથવા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે થઈ શકે,

(ખાસ નોંધ : ઘરમાં પુત્ર કે પુત્રીના ચીર જુઆર થયા ન હોય તો દિવાળીના વાર્ષિક જુઆર ન થઇ શકે.)

માતાજીના વાર્ષિક જુઆર કરવાની વિધિ:

(૧) ૨ પાટી (૨ કિલો) ઘઉંની લાપસી અથવા કોઈ પણ બનાવી શકાય. (૨)૧ વાટી તલની તલ સાંકડી (૭૫૦ ગ્રામ)

૨. નોરતા પહેલા નોરતા ચૈત્ર સુદ ૯ ના દિવસે થાય, બીજા નોરતા આસો સુદ ૯ અથવા ધનતેરસ કે દિવાળીના દિવસે થાય

નોરતામાં ૧ પાટી (૧ કિલો) ઘઉંની લાપસી અથવા લાડુ બનાવવા.

૩. પ્રથમ પુત્ર – પુત્રીના ચીર જુઆર કરવાની વિધિ : (૧) ૨/પાટી (૨।। કિલો) ઘઉંની લાપસી (૨)૧૬ પાટી (૧ કિલો) તલ પીંડ

(૩) ૧ પાટી ગુગરી (૧। કિલો) ઘઉંની અથવા જુવારની (૪)૯ વાટી ગોળ ઘી ની ભરવી (પ્રમાણ ૨૫૦ ગ્રામ ગોળ અને ૨૫૦ ગ્રામથી મ

વાટી બનાવવી)

નોંધ : પ્રથમ પુત્રના ચીર જુઆર બે વર્ષ પછી ક્યારે પણ કરી શકાય, પ્રથમ પુત્રના ચીર જુઆર બે સ્થાને કરવા પ્રથમ

ગુંદાલા કરવા.

તુંબડી અને બીજા

૪. બીજા પુત્ર – પુત્રીના ચીર જુઆરની વિધિ : (૧)૧/પાટી (૧।કિલો) ઘઉંની લાપસી (૨) ૦||પાટી (૩૭૫ ગ્રામ) તલ પીંડો,

(૩) ૫ વાટી ગોળ ઘી ની ભરવી (પ્રમાણ ૨૫૦ ગ્રામ ગોળ અને ૨૫૦ ગ્રામ ઘી માં ૫ વાટી બનાવવી.)

. માતાજી

૫. લગ્ન પ્રસંગે માતાજીની સ્થાપના : મુંબઈ અથવા બહારગામ લગ્ન પ્રસંગે માતાજીને માતાજીના સ્થાનથી મંગાવવા પડે છે.

લેવા જાય ત્યારે રૂા. ૧૧-૨૫ ભેટ ધરવી, માતાજીને પાછા મોકલતી વખતે રૂા. ૧૧-૨૫ અથવા તેથી વધારે ભેટ ધરવી. પાછા મોકલતી

વખતે ઘરે પહેડી (પ્રસાદ) કરી માતાજી પાછા મોકલવા. બીજાને ત્યાં માતાજી આવ્યા હોય તો તેમની પાસેથી લઈ શકાય છે. લગ્ન

પ્રસંગે માતાજી આપણા ઘરે અથવા બીજાના ઘરે આવ્યા હોય તો ચીર જુઆર થઈ શકે છે.

૩ ખોભા (બાંધણીનું કાપડ) – ૧ માતાજી અને ૨ માતાજીની ચેલી માટે • ૧ સફેદ કાપડ – ખેતરપાર દાદા માટે

૧ લસો (લાલ રંગનું કાપડ) માતાજીની સખી (સતીયું) માટે • ૧ ઘઉંના લોટના શ્રી ગણેશજી • ૧ નીચે ગાદી માટે લાલ કાપડ

• નીચેની રીતે માતાજીની સ્થાપના કરવી

ગાદી

ખેતરપાર માતાજીની

ειει ચેલી માતાજી

માતાજીની માતાજીની

ચેલી સખી (સતીયું) ગણેશજી

સફેદ બાંધણી બાંધણી બાંધણી લાલ

ઘઉંના લોટના

૬. લગ્નના જુવાર કરવાની વિધિ : માતાજીને દેશમાંથી લાવવા હોય ત્યારે રૂા. ૧૧-૨૫ ભેટ ધરવી પછી માતાજીને ઘરે લઈ આવવા. સાથે

જીણીઓ (કાપડ) લઈ જવી. પ્રથમ પુત્ર અથવા પુત્રીના લગ્ન પ્રસંગે દેવારા (માતાજી) ૧ રાત્રી જાગે. બે રાત્રી જાગે. બીજી પુત્રીના લગ્ન

પ્રસંગે દેવારા (માતાજી) ૧ રાત્રી જાગે.

માતાજીની સ્થાપના કરતી વખતે : (૧) ૨//પાટી ઘઉં (૨) શ્રીફળ નંગે ૧ (૩) ઘી નો દીવો. માતાજી પાસે ઢગલી કરી રાખવા અને તે

દિવસે ૨।। પાટી ઘઉંની લાપસી બનાવવી, બીજા દિવસે સવારના જીણીઓ (કપડા) બદલાવી શ્રીફળ પણ બીજો રાખવો અને ૨ કિલો

ઘઉં’ઢગલામાં ઉમેરવા,

બીજાદિવસના જુવાર : (૧) ૨/।પાટી (૨।।કિલો) લાપસી (૨)૧।।પાટી(૧ કિલો તલનો પીંડો (૩)૧/પાટી (૧।કિલો) ગુગરી

લગ્નના દિવસે લગ્નના જુવાર : (૧) ૨/। પાટી (૨।। કિલો) લાપસી અથવા કાંઈપણ બનાવી શકાય. (૨) ૧ પાટી (૭૫૦ ગ્રામ) તલની

તલ સાંકડી.

૭. મુંડણની વિધિ : દરેક પુત્રના મુંડણ કરવાનું ફરજિયાત છે. ઘરે પુત્રીનો લગ્ન પ્રસંગ હોય તો પુત્રનું મુંડણ કરી શકાય. જે પુત્રના લગ્ન

હોય તેનો મંડણ તે પ્રસંગે પણ કરી શકાય.

મુંડણ જુવાર : (૧) કરછી ૧૨ શેર (૩ કિલો) ભારની કોઈ પણ મિષ્ટાન બનાવવી. (૨) કરછી ૪ શેર ૧ કિલો પુશી (ચેલી) નો ભાર

કાઢવો અને તે માતાજીના ભુવાના ઘરે મોકલવો અથવા નિયાણી બહેનોને ખવડાવવો.

૮. લગ્નના બીજા દિવસે બે પવાલા (ol॥ કિલો) લાપસી બે પવાલા (૦।। કિલો) લોટના નવ ખંડ ભરવા. ૧ ખંડમાં સાત ખાજા એક

મંધીયાણી તથા એક મુરકલી મુકવી અન બે પવાલા (o।।કિલો)ની ગુગરી બનાવવી.

૯. માતાજીને દેશમાં પાછા મોકલાવતી વખતે અથવા બીજા ઘરે મોકલાવતી વખતે સાથે મિષ્ટાન લઈ જવું.

૧૦. છેડા – છેડી છોકરાના લગ્ન પતી ગયા બાદ અનુકૂળતાએ માતાજીના સ્થાને જઈ છેડા-છેડી છોડવી. ૧જોડી (૨નંગ) શ્રીફળ વધારવા