https://forms.gle/Xfh3cHrJNpoMYsVw6
આ ગૂગલ ફોર્મ ભરી પોતાનું નામ રજિસ્ટર કરાવી પોતાની સીટ બુક કરો
૧ લી ફેબ્રુઆરી ૨૦૨૬ ની ખુશનુમા બપોરનાં 3.00 🕒કલાકે તુબંડી ગામનાં ઈતિહાસ માં આપનાં માટે આપની અંદરનાં બાળક ને બહાર લાવવા, આપના બાળપણ માં રમેલી રમતો રમવા શ્રી કચ્છ તુંબડી જૈન મહાજન પ્રથમ વખત આપના માટે આયોજન કરી રહ્યો છે. "ખેલ કાર્નિવલ" નાનપણ ની રમતો
1)લુડો 🎲🎲🎲🎲
2)સીક્વનસ 🧮🧮🧮🧮
3)મેંડીકોટ 🃏🃏🃏🃏
4)નોટરમ ♣️♦️♠️♥️
દરેક રમતવીર વધુ માં વધુ 3 (ત્રણ) રમતમાં ભાગ લઈ શકશે. પ્રત્યેક રમત દીઠ રૂ. ૧૦૦/-.
રમતગમત સ્પર્ધા (ખેલ કાર્નિવલ) તા. ૧\ ૨ \ ૨૦૨૬ ના રવિવાર ના બપોરનાં ૩.૦૦ કલાકે થી હાઈ ટી તથા સાંજ ના અલ્પહાર માં ચૌવીહાર ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
શ્રી ક. વી. ઓ. સ્થાનકવાસી જૈન મહાજન વાડી, ચીંચપોકલી મધે.
પહેલી ફેબ્રુઆરી કી શામ તુંબડી કે નામ.............
રમતગમતનાં નિયમો વગેરે આપને હોલમાં જણાવવા માં આવશે.
નોંધ :- ખેલ કાર્નિવલ દરેક ઉંમર માટે રાખવામાં આવેલ છે. ખાસ કરીને આ ખેલકુદ કાર્નિવલ માં ગામ ની નિયાણીઓ પણ ભાગ લઈ શકશે, તો ચાલો શ્રી કચ્છ તુંબડી જૈન મહાજન દ્વારા પ્રથમ વખત આયોજિત "ખેલ કાર્નિવલ" ને ખુબ ઉત્સાહ પૂર્વક વધાવી લઈએ અને ફેબ્રુઆરી ની સાંજને યાદગાર બનાવીએ.
વધુ માહિતી માટે સંપર્ક શ્રી રાહુલ બૌઆ #9869555008
લી. પ્રમુખ
