કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ 2026 2026-05-23 🎊 તુંબડી નો ઞૌરવ 🎊🏆કચ્છ શક્તિ નેશનલ એવોર્ડ 2026 🏆 કચ્છ રત્ન નુ એવોર્ડ મેળવનાર પ. પૂ. જયપદ્મગુણાશ્રીજી મા. સા ને કોટી કોટી વંદના. 🙏🏻એવોર્ડ મળવા બદલ સમસ્ત તુંબડી ગામ ગૌરવ અનુભવે છે